ચાલતી પટ્ટી

ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ :Easyteach Edutainment Pvt.Ltd. ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ, ધોરણ-૯ અને ૧૦ માટે ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ તથા નર્સરી થી ધોરણ ૮ માટે ભાર વગરનું ભણતર (ગુજરાતી માધ્યમ માટે)

16 ઑગસ્ટ, 2018

#ભગવાન_આ_પુણ્ય_આત્માને શાંતિ અર્પે તેવી #પ્રાર્થના સહ..
#મત_ભેદ હોય તો ચાલશે પરંતુ #મનભેદ નહીં ચાલે તેવું માનનારા શ્રી. અટલ બિહારી વાજપાઈજી , ભારત દેશના ૧૦ માં વડાપ્રધાન નું દુખદ અવસાન થયેલ છે..
અટલ બિહારીજી એક રાજનેતા હતા , તેઓ ૩ વખત પ્રધાનમંત્રી પદભાર પર રહ્યા હતા. પ્રથમ વખત ૧૩ દિવસ માટે ૧૯૯૬ માં . પછી ૧૧ માહિનામાં માટે ૧૯૯૮ થી ૧૯૯૯ સુધી, ૧૯૯૮ થી ૨૦૦૪ સુધી.
અટલ બિહારીજી છેલ્લા ૯ અઠવાડિયાથી NEW DELHI ની AIMS હોસ્પિટલમાં તેમની નાજુક તબિયત ના લીધે સારવાર હેઠળ હતા.જેમાં તેમની હાલત ગંભીર હોવાથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામા આવ્યા હતા..
#ભારત_દેશના_એક_મહાન_લોકનેતાને #નમન 🙏
નિધન તા:૧૬/૦૮/૨૦૧૮ જન્મ તા :૨૫/૧૨/૧૯૨૪