ચાલતી પટ્ટી

ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ :Easyteach Edutainment Pvt.Ltd. ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ, ધોરણ-૯ અને ૧૦ માટે ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ તથા નર્સરી થી ધોરણ ૮ માટે ભાર વગરનું ભણતર (ગુજરાતી માધ્યમ માટે)

24 જૂન, 2016


शुभप्रभातम्
रिश्ते पंछीओ की तरह होते है ज़्यादा जोर से पकडो तो मर जाते है, धीरे से पकडो तो उड जाते है और प्यार से पकड़ के रखो जीवनभर साथ निभाते है।
॥ जय श्री कृष्ण: ॥

20 જૂન, 2016


અમારો ચાલુ રહ્યો પ્રવાસ! ગણ્યા વિસામા જેને એ તો હતો માત્ર આભાસ! રણ જેવા આ મનમાં લીલા વન શાં તમને સાથે લીધા, તમે પાઓ છો તેથી તો મેં છતે જાણતે મૃગજળ પીધાં. હવા કાનમાં કહી ગઈ કે ફૂલમાં ક્યાં છે વાસ? અમારો ચાલુ રહ્યો પ્રવાસ. જે પગલાંમાં કેડી દેખી દૂર દૂરની મજલ પલાણી; પાછા વળનારાની પણ છે એ જ નિશાની, આખર જાણી! હવે થાકના ટેકે ડગલાં ભરી રહ્યો વિશ્વાસ! અમારો ચાલુ રહ્યો પ્રવાસ! રઘુવીર ચૌધરી

31 માર્ચ, 2016

જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી  -કો. આસી 
મને ભવિષ્યમાં રસ છે કારણ કે મારી બાકીની જિંદગી હું ત્યાં જીવવાનો છું. 
gyansaritaVidhyalay,Muval .com.Ass.Amar
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે

29 માર્ચ, 2016

હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં.
               
વાદળનું તો પારણું બાંધ્યું ને તારાની હીંચકા દોરી,
ચાંદામામા લાડ લડાવે પરી રાણી કરે લોરી,
હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં.

સૂઈ જા ઓ મારી ઢીંગલી બેના રાત હવે પડવાની,
નાની નાની આંખો મીચી નીંદરડી જો મજાની,
હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં.

નીંદરડીએ પોઢીને તમે પવન પાંખે ઉડજો,
પંખીઓના મીઠાં મીઠાં ગીતો તમે સૂણજો,
હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં.
બાળ ગીત  જ્ઞાન સરિતા વિદ્યાલય 
મારા આંગણામાં પોપટ મીઠું બોલે,
સીતા રામ સીતા રામ  ધીમું બોલે.

ગળે કાળો છે કાંઠલો ને લીલો લીલો રંગ,
એની વાંકી ચાંચલડીનો  લાલ લાલ રંગ.

એ તો  હીંચકે બેસીને  ઝૂલા ઝૂલે,
સીતા રામ સીતા રામ  ધીમું બોલે.

મારા આંગણામાં પોપટ મીઠું બોલે,
સીતા રામ સીતા રામ  ધીમું બોલે.

એને પેરુ ભાવે ને લીલા મરચાં એ ખાય,
એને ખાતો  જોઈને  મારું મનડું હરખાય.

એ તો મસ્તીમાં આવી  થૈ થૈ ડોલે,
સીતા રામ સીતા રામ  ધીમું બોલે.

મારા આંગણામાં પોપટ મીઠું બોલે,
સીતા રામ સીતા રામ  ધીમું બોલે.

28 માર્ચ, 2016

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં તો અઢાર છે ”
http://gseb.org/gseb/default.aspxhttp://gseb.org

22 માર્ચ, 2016

seradi -saputara prava-2015-16








HoLi WaLa DaY

HaPPy    
   HoLi
      In
        AdVaNce
           All StAff   
             All StUdeNt